સુરક્ષા

વિકિપીડિયામાંથી
બર્લિન હવાઈમથક ખાતે એક્સ-રે મશીનો અને અન્ય સુરક્ષા વ્યવસ્થા

સુરક્ષા (અંગ્રેજી:security) નુકશાનથી બચાવ કરવા માટેની ક્રિયા અને વ્યવસ્થાને કહેવાય છે. તે વ્યક્તિ, સ્થળ, પદાર્થ, નિર્માણ, નિવાસ, દેશ, સંગઠન અથવા આ પ્રકારની કોઈ અન્ય બાબત સંદર્ભમાં પ્રયોગ કરી શકાય છે, જેને નુકસાન પહોંચાડી શકાય છે.[૧]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "ISECOM - Open Source Security Testing Methodology Manual (OSSTMM)". મૂળ માંથી 2008-05-16 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date= (મદદ)