સુરત ડાયમંડ બુર્સ

વિકિપીડિયામાંથી

સુરત ડાયમંડ બુર્સ એ બિન નફાકારક સંસ્થા છે, જે સુરત ડાયમંડ બોર્સ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે કંપની, એક્ટ, ૨૦૧3 ની કલમ 8 હેઠળ નોંધાયેલ અને સુરત, ગુજરાત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના અને પ્રમોશન માટે બનાવવામાં આવેલી કંપની છે.

સુરતના ખજોદ વિસ્તારમાં ડાયમંડ એક્સચેંજ માટે 2020 માં સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટથી સુરત ભારતનું બીજું ડાયમંડ ટ્રેડિંગ હબ હશે જે સુરત, ગુજરાત સ્થિત ૩૫.૫૪ એકરમાં ૬૬ લાખ ચો.ફૂટની ઉપલબ્ધતા સાથે ફેલાયેલું છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હીરા વેપારીઓ માટે 4,000 કચેરીઓનું નિર્માણ કરવામાં આવશે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]