લખાણ પર જાઓ

સોફ્ટબોલ

વિકિપીડિયામાંથી

સોફટબોલ એ બેઝબોલ રમતનો એક પ્રકાર છે,[] જે બેઝબોલ મેદાનથી નાના મેદાન પર અને થોડા મોટા દડા સાથે રમવામાં આવે છે. ૧૮૮૭માં અમેરિકાના શિકાગો શહેરમાં આ રમત સૌપ્રથમ વાર રમવામાં આવી હતી.[][] આ રમત પરંપરાગત બેઝબોલ રમત કરતાં ઝડપી છે.

સોફ્ટબોલની રમત

આ રમતનો વહિવટ "વિશ્વ બેઝબોલ-સોફ્ટબોલ મહામંડલ" દ્વારા કરવામાં આવે છે. આ રમત "બેટ અને દડો" પ્રકારની રમત છે જે ૯-૧૦ ખેલાડીઓની બનેલી ૨ ટીમ વચ્ચે રમવામાં આવે છે.

સોફ્ટબોલ ટીમનો પ્રથમ ફોટો

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. David Levinson & Karen Christensen, સંપાદક (1996). Encyclopedia of World Sports. London & New York: Oxford University Press. પૃષ્ઠ 371–73. ISBN 0-19-512778-1.
  2. Maag, Al. "Chicago 16 Inch Softball Hall of Fame / History". 16inchsoftballhof.com. મૂળ માંથી March 27, 2010 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-12. 16" Softball History – Chicago's Game
  3. ""Minneapolis Fire Department Invents Game of Softball - 1895," excerpt from Mill City Firefighters, pub. EAATC, 1981". મૂળ માંથી 2018-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-09-08.