સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ
દેખાવ
સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સંક્ષિપ્તમાં SPL એ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ લીગ છે.[૧] સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા લીગની રચના કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝન ૧૪ થી ૨૨ મે, ૨૦૧૯ ની વચ્ચે રમવામાં આવશે.[૨][૩]
ટીમ
[ફેરફાર કરો]ટીમ | પ્રદેશ | કપ્તાન | કોચ | માલિક |
---|---|---|---|---|
ગોહિલવાડ ગ્લેડિયેટર્સ | ગોહિલવાડ | કમલેશ મકવાણા | અમિલ શુક્લ | દિપક નાકરાણી |
કચ્છ વોરિયર્સ | કચ્છ | જયદેવ ઉનડકટ | હિતેશ ગોસ્વામી | નિલકંઠ સ્ટીલ |
હાલાર હિરોઝ | હાલાર | અર્પિત વસાવડા | નીરજ ઓડેદરા | અજય જાડેજા |
સોરઠ લાયન્સ | સોરઠ | સાગર જોગીયાણી | રાજેન્દ્રસિંહ જાડેજા | - |
ઝાલાવાડ રોયલ્સ | ઝાલાવાડ | ચેતેશ્વર પુજારા | શિતાંશુ કોટક | જી. સિંઘ |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Bhaskar, Divya (2019-05-03). "आईपीएल की तरह राजकोट में सौराष्ट्र प्रीमियर लीग खेली जाएगी" [IPL alike SPL will be played in Rajkot]. Divya Bhaskar (Hindiમાં). Rajkot. મેળવેલ 2019-05-03.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)CS1 maint: unrecognized language (link) - ↑ "Saurashtra Premier League". SCA. મૂળ માંથી 19 એપ્રિલ 2019 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2019.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Asmita, ABP (2019-05-03). "ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર, રમાશે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ". Abp asmita (Gujaratiમાં). Rajkot. મૂળ માંથી 2019-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-03.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ)CS1 maint: unrecognized language (link)
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |