સૌરાષ્ટ્ર ભાષા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સૌરાષ્ટ્ર
ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ
ಸೌರಾಷ್ಟ್ರ ಭಾಷೆ

સૌરાષ્ટ્ર ભાષા
சௌராட்டிர மொழி
సౌరాష్ట్ర భాష
सौराष्ट्र भाषा
Saurashtra Script.svg
સૌરાષ્ટ્ર લિપિમાં "સૌરાષ્ટ્ર" શબ્દ
ના માટે મૂળ ભાષાભારત
પ્રદેશતમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક
વંશીયતાસૌરાષ્ટ્ર
સ્થાનિક વક્તાઓ
247,702[૧]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપીયન
  • ઇન્ડો-ઇરાનીયન
    • ઇન્ડો-આર્યન
પ્રારંભિક સ્વરૂપ
સૌરસેની પ્રાકૃત
બોલીઓ
  • ઉત્તરી સૌરાષ્ટ્ર
  • દક્ષિણી સૌરાષ્ટ્ર
લખાણ પદ્ધતિ
સૌરાષ્ટ્ર લિપિ
તમિલ લિપિ
તેલુગુ લિપિ
દેવનાગરી લિપિ
લેટિન લિપિ
ભાષાકીય કોડ
ISO 639-3saz
ગ્લોટ્ટોલોગsaur1248[૨]

સૌરાષ્ટ્ર ભાષા (ꢱꣃꢬꢵꢰ꣄ꢜ꣄ꢬ) એક ઇન્ડો-આર્યન ભાષા છે. આ ભાષા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રી લોકો દ્વારા બોલાય છે, જેઓ લગભગ એક હજાર વર્ષ પહેલાં વર્તમાન ગુજરાતના લાટ ક્ષેત્રમાંથી સ્થળાંતર કરી આવ્યા છે.

સૌરાષ્ટ્ર, સૌરસેની પ્રાકૃતની એક શાખા ભાષા છે,[૩] જે કોઇ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં બોલાતી હતી, હવે આ ભાષા માત્ર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં જ બોલવામાં આવે છે.

સૌરાષ્ટ્ર ભાષાને ભળતા નામની જ પોતાની લિપિ છે, ઉપરાંત તે તમિલ, તેલુગુ અને દેવનાગરી લિપિઓમાં પણ લખાય છે. સૌરાષ્ટ્ર લિપિ, બ્રાહ્મી લિપિના મૂળની છે. દક્ષિણની દ્રવિડ ભાષાઓથી વિપરીત, સૌરાષ્ટ્ર એક ઇન્ડો-યુરોપીયન ભાષા છે.[૪] ભારતની જનગણનામાં આ ભાષાને ગુજરાતી ભાષા હેઠળ મૂકવામાં આવે છે. ૨૦૧૧ની જનગણનાના સત્તાવાર આંકડાઓ આ ભાષાના વક્તાઓની સંખ્યા ૨,૪૭,૭૦૨ દર્શાવે છે.

વર્ગીકરણ[ફેરફાર કરો]

સૌરાષ્ટ્ર, ઇન્ડો-આર્યન ભાષાઓની પશ્ચિમી શાખાથી સંબંધિત છે, જે ભારતીય ઉપખંડનો એક પ્રભાવશાળી ભાષા પરિવાર છે. સૌરાષ્ટ્રને ગુજરાતી ભાષાના ભાગ રૂપે વર્ગીકૃત કરવામાં આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Statement 1: Abstract of speakers' strength of languages and mother tongues - 2011". www.censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 2018-07-07. Check date values in: |access-date= (મદદ)
  2. "સૌરાષ્ટ્ર". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History. ૨૦૧૬. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૩-last= ignored (મદદ); Unknown parameter |editor૩-first= ignored (મદદ); Unknown parameter |editor૪-first= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ); Unknown parameter |editor૪-last= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
  3. Paul John, Vijaysinh Parmar (2016). "Gujaratis who settled in Madurai centuries ago brought with them a unique language - Times of India". The Times of India. Retrieved 2018-04-15. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "Script Description [Saurashtra]". ScriptSource. Retrieved 16 April 2018. Check date values in: |accessdate= (મદદ) CC-BY-SA icon.svg Material was copied from this source, which is available under a Creative Commons Attribution-ShareAlike 3.0 Unported license.