સ્નેહ દેસાઇ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ડૉ. સ્નેહ દેસાઇનો જન્મ તારીખ ૧૨ ઓગસ્ટ ૧૯૮૭નાં રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ 'સ્નેહ હાઉસ'નાં સ્થાપક અને નિર્દેશક તરીકે સ્વવિકાસ વિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને સીડી, ડીવીડી પ્રગટ કરી છે.

પરીચય[ફેરફાર કરો]

ડૉ. સ્નેહ નિષ્ણાત એ દરેક વય જુથનાં લોકો માટે, વેપારીઓ, કોર્પોરેટ સભ્યો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, ખેલાડીઓ અને એ દરેક જે સદાકાળ સફળતા, ખુશીઓ, શાંતિ, અને વ્યક્તિગત વિકાસ મેળવવા માગતા હોય, પ્રોત્સાહક, પ્રેરક પ્રશિક્ષક, અને નેતા છે. તેઓ લોકોને સારી વાતચીત, હકારાત્મક વિચારસરણી અને આધ્યાત્મિક જ્ઞાન વડે તેમની માન્યતાઓ, વિચાર પદ્ધતિ બદલવામાં મદદ કરે છે, જેથી જીવનમાં ઓછા તણાવ અને વધુ સફળતા મેળવી શકાય. તેઓએ 'સ્નેહનું વૃંદાવન' નામની ગ્રીન પ્લાન્ટેશન ચળવળ શરુ કરી છે. આ યોજનામાં, લોકોને છોડવાંઓ વિતરણ કરવામાં આવે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]