હજીરા (તા. ચોર્યાસી)

વિકિપીડિયામાંથી
હજીરા
નગર
હજીરામાં ઉદ્યોગો
હજીરામાં ઉદ્યોગો
હજીરા is located in ગુજરાત
હજીરા
હજીરા
સુરત, ગુજરાતમાં સ્થાન
હજીરા is located in India
હજીરા
હજીરા
હજીરા (India)
અક્ષાંશ-રેખાંશ: 21°08′04″N 72°38′52″E / 21.13451°N 72.64772°E / 21.13451; 72.64772
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
સરકાર
 • માળખુંસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
ઊંચાઇ
૨ m (૭ ft)
વસ્તી
 (૨૦૦૯)
 • કુલ૬૭,૮૨૯
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૯૪૨૭૦
ટેલિફોન કોડ૦૨૬૧
વાહન નોંધણીGJ-5

હજીરા ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ એક નગર, બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. તેની ભૌગોલિક અવસ્થાને કારણે એક સમયનું પ્રવાસન કેન્દ્ર અને ગામ હવે એક ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

આ ગામનું ખરું નામ ઢઉ હતું પરંતુ અહીં વૉક્સ નામના અંગ્રેજી સાહેબનો હજીરો એટલે કે કબર આવેલી હોવાથી તેનું નામ હજીરા તરીકે પ્રચલિત થયું. [૧]

ભૂગોળ[ફેરફાર કરો]

હજીરા તાપી નદીના કિનારે અરબી સમુદ્રથી ૮ કિમીના અંતરે વસેલું છે. સુરતથી તે ૨૫ કિમી અને મુંબઈથી ૩૦૦ કિમીના અંતરે આવેલું છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Patel, Vallabhbahi Lallubhai (1925-03-31). ગુજરાત પ્રાંત (Gujarat Prant) (PDF). Ahmedabad: The Gujarat Oriental Book Depot. પૃષ્ઠ 50.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]