હડમતાળા

વિકિપીડિયામાંથી
હડમતાળા
—  ગામ  —
હડમતાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°36′05″N 72°59′06″E / 22.601427°N 72.98493°E / 22.601427; 72.98493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો કોટડા-સાંગાણી
સરપંચ વિવેકભાઈ ગિરિશભાઈ બુટાણી
વસ્તી ૨,૫૦૦
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

હડમતાળાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કોટડા-સાંગાણી તાલુકાનું એક ગામ છે. હડમતાળા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર અને દુધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે.

ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન છે, ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. તેમજ અહીંનાં લોકો આજુબાજુમાં આવેલ કપાસની ગાંસડી બનાવતી જીનીંગ મીલોમાંના વ્યવસાય સાથે જોડાયેલા છે.

કોટડા-સાંગાણી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન