હડમતીયા (તા. તાલાલા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હડમતીયા (તા. તાલાલા)
હડમતીયા (તા. તાલાલા)
હડમતીયા (તા. તાલાલા)
—  ગામ  —
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
હડમતીયા (તા. તાલાલા)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°00′22″N 70°38′16″E / 21.006023°N 70.637798°E / 21.006023; 70.637798
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
તાલુકો તાલાલા
નજીકના શહેર(ઓ) કેશોદ, જુનાગઢ, વેરાવળ
વસ્તી ૪૦,૮૧૧
સાક્ષરતા ૩૪.૭૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સ્થાનીય ભાષા(ઓ) ગુજરાતી, હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     932 mm (36.7 in)
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

હડમતીયા (તા. તાલાલા)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાળા તાલુકામાં આવેલ એક ગામ છે[૧]. આ ગીર વિસ્તારનું ગામ કહેવાય છે. દુનીયાભરમાં પ્રખ્યાત કેસર કેરી એ આ ગામની મુખ્ય પેદાશ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ ગામથી થોડે દુર સરસ્વતી નદીના કાંઠે વજીર પનાતનો કોઠો તરીકે ઓળખાતો બૌદ્ધ સ્તૂપ આવેલો છે જે ઈસ્વીસનની શરૂઆતના વર્ષોમાં બંધાયેલ હોવો જોઈએ. તેનો બહારનો ભાગ પકવેલી ઇંટોથી બનેલ છે જયારે અંદર પથ્થરો ભરેલા છે. આ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-141) છે.[૨]

આ પણ જુવો[ફેરફાર કરો]

  1. કેસર કેરી
  2. ભારત
  3. ગુજરાત
  4. જૂનાગઢ

પ્રવાસન માહિતી[ફેરફાર કરો]

  1. ગીરનું જંગલ

તાલાલા તાલુકાના ગામ[ફેરફાર કરો]

તાલાલા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. તા.પં. તાલાલા, જુનાગઢ જિ.પં.
  2. The Archaeology of Sacred Spaces: The temple in western India, 2nd century BCE–8th century CE. Taylor & Francis. ૫ ઓગસ્ટ ૨૦૧૬. p. ૪૫. ISBN 978-1-317-19413-2. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)