લખાણ પર જાઓ

હરિહર ખાંભોળજા

વિકિપીડિયામાંથી

હરિહર ખાંભોળજા એક ભારતીય સ્વતંત્રતા આંદોલનના કાર્યકર, મહાગુજરાત ચળવળના કાર્યકર અને ગુજરાતના રાજકારણી હતા.[][][][] ઉમરેઠના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ખાંભોળજા, જ્યારે બાબુભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં નાણાં અને યોજના રાજ્યમંત્રી બન્યા.[][][][] મહાગુજરાત આંદોલન દરમિયાન તેઓ બોમ્બે રાજ્યથી અલગ ગુજરાત રાજ્યની માંગ માટે રચાયેલી સર્વોચ્ચ સંસ્થા મહાગુજરાત જનતા પરિષદના સચિવ હતા. [] ઉમરેઠ બેઠક પરથી તેઓ ૧૯૭૫ અને ૧૯૮૦માં ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Dec 24, Paul John | TNN |; 2017; Ist, 05:53. "BJP: How BJP lost Ashok's Empire | India News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last2= has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link)
  2. Dave, Jitendra (2012-05-05). "Revolution in Gujarat's blood | Latest News & Updates at DNAIndia.com". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-07. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે ઈંદુચાચાની સમાંતર સભા !". sandesh.com. મેળવેલ 2020-04-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. Apr 30, Ashish Vashi | TNN |; 2010; Ist, 07:43. "Indulal Yagnik: Common man who never became CM | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last2= has numeric name (મદદ)CS1 maint: numeric names: authors list (link)
  5. Mehta, Ojas MehtaOjas; Apr 9, Ahmedabad Mirror | Updated:; 2019; Ist, 16:52. "From kamandal to Mandal, and now". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-07. {{cite web}}: Check date values in: |access-date= (મદદ); |last3= has numeric name (મદદ)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  6. Grover, Verinder; Arora, Ranjana (1996). Encyclopaedia of India and her states: Gujarat, Madhya Pradesh, Maharastra (અંગ્રેજીમાં). Deep & Deep. ISBN 978-81-7100-725-7.
  7. Sabha, India Parliament Lok (1981). Lok Sabha Debates (અંગ્રેજીમાં). Lok Sabha Secretariat.
  8. Economic and Political Weekly (અંગ્રેજીમાં). Sameeksha Trust. 1980.
  9. Civic Affairs (અંગ્રેજીમાં). P. C. Kapoor at the Citizen Press. 1959.