હરે કૃષ્ણ મંદિર, ટોરોન્ટો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અગાઉનું એવન્યુ રોડ ચર્ચ, હાલમાં હરે કૃષ્ણ મંદિર

હરે કૃષ્ણ મંદિર એ ૨૪૩ એવન્યુ રોડ, ટોરોન્ટો, ઑન્ટેરિઓ રાજ્ય, કેનેડા ખાતે આવેલ છે. આ ઈમારત ખાતે ભૂતપૂર્વમાં એવન્યુ રોડ ચર્ચ હતું.

આ ઈમારત ૧૮૯૯ના વર્ષમાં બનાવવામાં આવી હતી અને એ સમયે પ્રેસ્બિટેરિયન ચર્ચ ઓફ કોવેનન્ટના વહીવટ હેઠળ કાર્યરત હતી.[૧]

આ ઇમારતનું સ્થાપ્ત્ય ટોરોન્ટોના સ્થપતિઓ (આર્કિટેક્ટ્સ) ગોર્ડન અને હેલીવેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

43°40′37″N 79°23′52″W / 43.67692°N 79.397893°W / 43.67692; -79.397893