હુડકો તળાવ, જમશેદપુર

વિકિપીડિયામાંથી

હુડકો તળાવ ભારત દેશના ઝારખંડ રાજ્યમાં જમશેદપુર શહેર ખાતે છોટા ગોવિંદપુર અને ટેલ્કો કોલોની વચ્ચે સ્થિત ટાટા મોટર્સ દ્વારા નિર્મિત એક કૃત્રિમ તળાવ છે.[૧] કંપની દ્વારા આ વિસ્તારને એક ઉજાણીના સ્થળ તરીકે વિકસિત કરવામાં આવેલ છે. અહિંયા એક કૃત્રિમ ધોધ પણ બનાવવામાં આવેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "TATA MOTORS PAYS HOMAGE TO MOOLGAOKAR". ૨ જુલાઇ ૨૦૧૪. મેળવેલ ૪ મે ૨૦૧૭.
  2. "Hudco Lake Jamshedpur – Our Final Sightseeing in Ranchi". My Journey Through India. ૩૧ જુલાઇ ૨૦૧૪. મેળવેલ ૪ મે ૨૦૧૭.