હુડકો તળાવ, જમશેદપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

હુડકો તળાવ ભારત દેશના ઝારખંડ રાજ્યમાં જમશેદપુર શહેર ખાતે છોટા ગોવિંદપુર અને ટેલ્કો કોલોની વચ્ચે સ્થિત ટાટા મોટર્સ દ્વારા નિર્મિત એક કૃત્રિમ તળાવ છે.[૧] કંપની દ્વારા આ વિસ્તારને એક ઉજાણીના સ્થળ તરીકે વિકસિત કરવામાં આવેલ છે. અહિંયા એક કૃત્રિમ ધોધ પણ બનાવવામાં આવેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "TATA MOTORS PAYS HOMAGE TO MOOLGAOKAR". ૨ જુલાઇ ૨૦૧૪. Retrieved ૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Hudco Lake Jamshedpur – Our Final Sightseeing in Ranchi". My Journey Through India. ૩૧ જુલાઇ ૨૦૧૪. Retrieved ૪ મે ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)