હુન્ડરુ ધોધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હુન્ડરુ ધોધ Hundru Falls
સામાન્ય માહિતી
સ્થાનરાંચી જિલ્લો, ઝારખંડ, ભારત
ઉંચાઇ98 metres (322 ft)
સ્વર્ણરેખા નદી પર હુન્ડરુ ધોધ

હુન્ડરુ ધોધ (હિંદી: हुन्डरु जलप्रपात) રાંચી થી લગભગ ૨૮ કિલોમીટર દૂર સ્વર્ણરેખા નદી પર આવેલ છે. ભારત દેશમાં આવેલા સૌથી ઊંચા જળધોધની યાદીમાં આ ધોધ ૩૪મા ક્રમે આવે છે[૩]. ઝારખંડ રાજ્યમાં રાંચી શહેરની આસપાસ આવેલ પર્યટન સ્થળો પૈકી આ સૌથી વધુ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે.[૪].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Hundru, India Page". Falling Rain Genomics. મેળવેલ ૨૦૧૦-૦૪-૨૦.
  2. "Hundru, State Of Jharkhand, India". travelsradiate.com. મૂળ માંથી 2013-01-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૦૨-૧૨.
  3. "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી 2012-08-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૬-૨૦.
  4. "Jharkhand Tourism | Major Destinations and Attraction | How to Reach". Travel News India (અંગ્રેજીમાં). ૨૦૧૬-૦૮-૦૭. મેળવેલ ૨૦૧૭-૦૨-૨૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]