લખાણ પર જાઓ

હો ચી મિન્હ

વિકિપીડિયામાંથી
સાલ ૧૯૪૬માં ચિત્રિત શ્રી હો ચી મિન્હ

હો ચી મિન્હ (વિયેતનામી ભાષામાં: Hồ Chí Minh; ૧૯ મે ૧૮૯૦ - ૨ સેપ્ટેમ્બર ૧૯૬૯) વિયેતનામના રાષ્ટ્રપિતા, વિશ્વ પ્રસિદ્ધ સામ્યવાદી ક્રાંતિકારી નેતા અને ચિંતક હતા. તેઓ વિયેતનામ સમાજવાદી ગણરાજ્ય (ઉત્તરીય વિયેતનામ)ના વડાપ્રધાન (૧૯૪૫-૧૯૫૫) અને રાષ્ટ્રપતિ (૧૯૪૫-૧૯૬૯) હતા. સાલ ૧૯૪૫માં તેમને વિયેતનામ સમાજવાદી ગણરાજ્યની બુનિઆદ રાખી.