૧૯૯૮ વાંધામા હત્યાકાંડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

૧૯૯૮ વાંધામા ગંડરબાલ હત્યાકાંડ ૨૫ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલી ૨૩ કાશ્મીરી હિંદુઓનો હત્યાકાંડ હતો.[૧][૨] તેમાં ચાર બાળકો, નવ મહિલાઓ અને ૧૦ પુરુષોની હત્યા કરવામાં આવી હતી.[૩] [૪] લશ્કર-એ-તોયબા આંતકવાદી સંગઠનને આ હત્યાકાંડ માટે દોષી ઠેરવવામાં આવ્યું હતું.[૫]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

વાંધામા ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ગંદેરબાલ નજીક આવેલું નાનું ગામ છે. આંતકવાદીઓ વડે યોજનાપૂર્વક કાશ્મીરી હિંદુઓની હત્યાઓ અને તેમની વિરુદ્ધ ધાકધમકીનું અભિયાન ચલાવાતા તેમનામાંથી મોટાભાગના લોકો જમ્મુ વિસ્તાર તરફ સ્થાયી થયા હતા.[૬] [૭] [૮]

આ પણ જુઓ[ફેરફાર કરો]

પૂરક વાચન[ફેરફાર કરો]

  • International Terrorism. Darby, PA: Diane Publishing. 2001. ISBN 9780756701055. Check date values in: |date= (મદદ)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Wandhama page at Fallingrain Genomics Inc". Retrieved 2012-07-01. Check date values in: |accessdate= (મદદ)
  2. "Villagers massacred in Kashmir". BBC News. 26 January 1998. Retrieved 26 November 2009. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "State Department comments on the Massacre". the original માંથી 4 December 2014 પર સંગ્રહિત. Retrieved 25 November 2009. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
  4. International Terrorism p.157
  5. "Violent 'army of the pure'". BBC News. 2001-12-14. Retrieved 2009-11-25. Check date values in: |access-date=, |date= (મદદ)
  6. Kashmir Massacre May Signal the Coming of Widespread Violence, The New York Times, 2003-03-25
  7. Kashmir Massacre Shakes Village’s Sense of Fraternity, Los Angeles Times, 2003-03-30
  8. Who are the Kashmir militants? BBC News - August 1, 2012