૨૦૨૫ અમદાવાદ વિમાન દુર્ઘટના
૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી ઉડાણ ભરતી વખતે એર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર (ટેઇલ નંબર VT-ANB) વિમાન ધ્વસ્ત થયું હતું.[૧] લંડન તરફ જતું આ વિમાન એરપોર્ટના પરિઘની બહાર અમદાવાદના વસાહતી વિસ્તાર મેઘાણીનગરમાં ધ્વસ્ત થયું હતું.[૨]
વિમાનમાં ૨૩૦ યાત્રીઓ તથા ૧૨ ક્રૂ સભ્યો હતાં. આમ બેઠેલા ૨૪૨ સભ્યોમાંથી માત્ર ૧ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જમીન પરના ઓછાંમાં ઓછાં ૩૮ લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ દુર્ઘટના બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરની સંપૂર્ણ નુક્શાનવાળી તથા મૃત્યુવાળી પ્રથમ દુર્ઘટના હતી.[૩]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]વિમાન અને માર્ગ
[ફેરફાર કરો]આ વિમાન ૧૧ વર્ષ જૂનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર હતું જે ૩૬૨૭૯ નંબર સાથે VT-ANB તરીકે નોંધાયેલું હતું.[૪][૫] આ વિમાન બોઇંગ એવરેટ ફેક્ટરી[૬][૭] ખાતે એસેમ્બલ કરવામાં આવ્યું હતું અને તેમાં ચાર્લ્સટનની બોઇંગ સુવિધામાં બનાવેલા ફ્યુઝલેજ વિભાગોનો સમાવેશ થતો હતો.[૮] તે ૨૮ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ એર ઇન્ડિયાને પહોંચાડવામાં આવ્યું હતું. [૬] તે બે જનરલ ઇલેક્ટ્રિકનાં GEnx-1B67 એન્જિન દ્વારા સંચાલિત હતું.[૯]
એર ઇન્ડિયાએ ૨૦૨૩માં લંડન ગેટવિક માટેના રૂટનું ઉડ્ડયન શરૂ કર્યું. [૧૦] દુર્ઘટના સમયે તે અઠવાડિયામાં બાર પ્રસ્થાનો ચલાવતું હતું, જેમાં પાંચ ગીચ રહેણાંક વિસ્તારોથી ઘેરાયેલ અમદાવાદ માટે હતાં.[૧૧][૧૨]
યાત્રીઓ અને ક્રૂ
[ફેરફાર કરો]રાષ્ટ્રીયતા | યાત્રીઓ | ક્રૂ | કુલ |
---|---|---|---|
ભારત | ૧૬૯ | ૧૨ | ૧૮૧ |
યુનાઇટેડ કિંગડમ | ૫૩ | -- | ૫૩ |
પોર્ટુગલ | ૭ | -- | ૭ |
કેનેડા | ૧ | -- | ૧ |
કુલ | ૨૩૦ | ૧૨ | ૨૪૨ |
આ ફ્લાઇટમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૨૩૦ મુસાફરો — ૧૧ બાળકો અને ૨ શિશુઓ — તેમજ ૨ પાઇલટ અને ૧૦ ફ્લાઇટ એટેન્ડન્ટનો સમાવેશ થતો હતો.[૧૩][૧૪] પેસેન્જર મેનિફેસ્ટમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગીઝ અને એક કેનેડિયનનો સમાવેશ થતો હતો.[૧૫][૧૬][૧૭] આ ઉડાનનું નેતૃત્વ ૫૫ વર્ષીય કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને ૮૨૦૦ કલાકનો ઉડાનનો અનુભવ હતો. ફર્સ્ટ ઓફિસર તરીકે ૩૨ વર્ષીય ક્લાઇવ કુંદર હતા, જેમને ૧૧૦૦ કલાકનો ઉડાનનો અનુભવ હતો. [૧૮] [૧૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ahmedabad to London... ક્રેશ થયેલા વિમાનમાં 169 ભારતીય, બ્રિટનના 53, પોર્ટુગલના 7 અને કેનેડાનો એક મુસાફરો હતા". ABP Live. 2025-06-12. મેળવેલ 2025-06-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "પ્લેન દુર્ઘટના / ક્રેશ થયેલા વિમાનમાં 61 મુસાફરો વિદેશી હતા, એકલા બ્રિટનના જ 53 નાગરિકો સવાર હતા, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી". VTV ગુજરાતી. 2025-06-12. મેળવેલ 2025-06-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Air India Crash Becomes First Full Loss of Boeing 787 Dreamliner". Bloomberg.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-06-17.
{{cite news}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Bureau, ABP News (2025-06-12). "Gujarat Air India Plane Crashed Into Ahmedabad Doctors' Hostel, 25 Doctors Injured". news.abplive.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-06-17.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ);|last=
has generic name (મદદ) - ↑ . 12 June 2025 https://www.bloomberg.com/news/articles/2025-06-12/air-india-boeing-787-from-ahmedabad-to-london-gatwick-crashes. મેળવેલ subscription.
The aircraft involved in Thursday's accident carried the VT-ANB registration and was almost 12 years old. The plane was powered by two General Electric Co. GEnx engines.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ); Missing or empty|title=
(મદદ); More than one of|accessdate=
and|access-date=
specified (મદદ) - ↑ ૬.૦ ૬.૧ . 12 June 2025 https://www.flightglobal.com/safety/us-investigators-head-to-india-to-assist-with-787-8-inquiry/163337.article. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(મદદ); Missing or empty|title=
(મદદ) - ↑ . 12 June 2025 https://www.heraldnet.com/news/plane-in-air-india-crash-tragedy-was-built-in-everett/. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(મદદ); Missing or empty|title=
(મદદ) - ↑ . 12 June 2025 https://prospect.org/economy/2025-06-12-dreamliner-gave-boeing-manager-nightmares-just-crashed-air-india/. મેળવેલ 13 June 2025.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(મદદ); Missing or empty|title=
(મદદ) - ↑ . 12 June 2025 https://aviationweek.com/air-transport/safety-ops-regulation/air-india-boeing-787-8-crashes-after-takeoff. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archive-date=
(મદદ);|archive-date=
requires|archive-url=
(મદદ); Missing or empty|title=
(મદદ) - ↑ "Air India launches Gatwick routes". The Business Travel Magazine. 30 March 2023.
{{cite news}}
: Check date values in:|date=
(મદદ) - ↑ "At least 200 killed after Air India plane to London crashes moments after take-off in Ahmedabad". BBC News. 12 June 2025. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Black box found at site of India plane crash that killed 265". France 24. Ahmedabad, India. Agence France-Presse. 13 June 2025. મેળવેલ 13 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Why did Ahmedabad-London Air India flight crash? Black box holds all answers – here's what it is". Financial Express. 12 June 2025. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Solanki, Ajit; Roy, Rajesh (12 June 2025). "London-bound Air India flight with more than 240 aboard crashes after takeoff from Ahmedabad, India". Associated Press. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Canadian dentist killed in Air India crash lived in Etobicoke". CTV News. 12 June 2025. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Ahmedabad plane crash live updates: Chances of any survivors slim, say sources". Hindustan Times. 12 June 2025. મૂળ માંથી 12 June 2025 પર સંગ્રહિત. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ Hradecky, Simon (12 June 2025). "Crash: India B788 at Ahmedabad on Jun 12th 2025, lost height shortly after takeoff, no thrust reported". The Aviation Herald. મેળવેલ 12 June 2025.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Air India Ahmedabad-London flight crashes near airport in Meghani area". The Times of India. 12 June 2025. મેળવેલ 12 June 2025.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Mashal, Mujib; Kumar, Hair. "A Takeoff, a Mayday Call, and 2 Air India Pilots Who Never Made it Home". New York Times. મેળવેલ 15 June 2025.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |