૫૨ કડવા પાટીદાર

વિકિપીડિયામાંથી

૫૨ કડવા પાટીદાર સમાજપાટીદાર સમાજનો એક સમુહ છે. જે વિસનગરના નજીકના ૫૨ ગામોનો બનેલો છે.

પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં જ વહેવાર કરવો એવો સર્વસંમત નિયમ બનાવી. આ ૫૨ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી હતી. આ એક સામાજીક વ્યવસ્થા હતી. હવે આવી બધી પ્રથા મહદઅંશે પ્રચલિત નથી.

આ પણ જુઓ[ફેરફાર કરો]