લખાણ પર જાઓ

નેપાળી ભાષા

વિકિપીડિયામાંથી
Sumita Roy Dutta (ચર્ચા | યોગદાન) દ્વારા ૧૭:૨૪, ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

નેપાળી એ ભારતીય ઉપખંડમાં બોલાતી એક ભાષા છે. આ ભાષા નેપાળ દેશની અધિકૃત રાષ્ટ્રીય ભાષા છે, આ ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલી હિમાલય પર્વતમાળાના કેટલાક પહાડી વિસ્તારોમાં પણ બોલાય છે.

નેપાળી શબ્દ દેવનાગરી લિપિમાં લેખિત