દાણીલીમડા

વિકિપીડિયામાંથી
(Danilimda થી અહીં વાળેલું)

દાણીલીમડા અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં આવેલો એક વિસ્તાર છે.

દાણીલીમડા વિધાનસભા બેઠક[ફેરફાર કરો]

દાણીલીમડા વિધાનસભા બેઠક ૨૦૦૮થી અસ્તિત્વમાં આવી હતી.[૧] આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. શૈલેશ પરમાર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) આ બેઠક પરથી ૨૦૧૨ અને ૨૦૧૭માં ચૂંટાયેલા ધારાસભ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.