ગોકુલદાસ તેજપાલ

વિકિપીડિયામાંથી
(Gokuldas Tejpal થી અહીં વાળેલું)

શેઠ ગોકળદાસ તેજપાલ અથવા શેઠ ગોકુલદાસ તેજપાલ (૧૮૨૨-૧૮૬૭) મુંબઇ, ભારતના વેપારી, ઉદ્યોગપતિ, સમાજ સુધારક અને પરોપકારી દાનવીર હતા.[૧] [૨] ગુજરાતી ભાટિયા સમુદાયના વતની એવા ગોકુલદાસ એ હોસ્પિટલો, શાળાઓ, છાત્રાલયો બનાવવા માટે જાણીતા છે. તેમણે બનાવેલી પ્રસિદ્ધ સંસ્થામાં પ્રખ્યાત ગોકુલદાસ તેજપાલ હોસ્પિટલ, ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા સહિતની (જ્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ સત્ર યોજાયું હતું), [૩] ગોકુલદાસ તેજપાલ એંગ્લો-વર્નાક્યુલર હાઇ સ્કૂલ અને ગોકુલદાસ તેજપાલ બોર્ડિંગ હાઉસ નો સમાવેશ થાય છે.[૪] [૫] [૬]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Srivastava, Priyanka (2017-12-09). The Well-Being of the Labor Force in Colonial Bombay: Discourses and Practices. Springer. પૃષ્ઠ 230. ISBN 978-3-319-66164-3.
  2. Buckland, C. E. (1999). Dictionary of Indian Biography. COSMO Publications. પૃષ્ઠ 417. ISBN 978-81-7020-897-6.
  3. Kamath, M. V.; Kher, V. B. (1993). The Story of Militant But Non-Violent Trade Unionism: A Biographical and Historical Study. Navajivan Mudranalaya. પૃષ્ઠ 50. ISBN 978-81-7229-049-8.
  4. Biographical Memoirs of Fellows of the Indian National Science Academy. Indian National Science Academy. 1992. OCLC 1797738.
  5. David, M. D. (1995). Bombay, The City of Dreams: A History of The First City in India. Bombay: Himalaya Pub. House. પૃષ્ઠ 173. OCLC 35151683.
  6. Nilesh, Preeta (1999). "Reflection on Two Prize Winning Essays on Female Education in Western Indian in the Early Nineteenth Century". Proceedings of the Indian History Congress. Indian History Congress. 60: 492. JSTOR 44144115.(લવાજમ જરૂરી)