અમોલ પાલેકર

વિકિપીડિયામાંથી
અમોલ પાલેકર
જન્મ૨૪ નવેમ્બર ૧૯૪૪ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Soonabai Pestonji Hakimji High School
  • Balmohan Vidyamandir Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા, દિગ્દર્શક, ચલચિત્ર નિર્માતા Edit this on Wikidata
પુરસ્કારો

અમોલ પાલેકર (જન્મ: ૨૪ નવેમ્બર, ૧૯૪૪) એક ભારતીય અભિનેતા અને હિન્દી તથા મરાઠી ચલચિત્રોના એક દિગ્દર્શક અને નિર્માતા છે.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

તેમણે મુંબઇની સર જેજે સ્કૂલ ઑફ આર્ટસ ખાતે ફાઇન આર્ટસનો અભ્યાસ કર્યો, અને એક ચિત્રકાર તરીકે પોતાની કલાત્મક કારકિર્દી શરૂ કરી હતી. એક ચિત્રકાર તરીકે, તેમણે ઘણા જૂથ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેઓ ૧૯૬૭થી મરાઠી અને હિન્દી નાટકોમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે સક્રિય રહયા છે. આધુનિક ભારતીય નાટકોમાં તેમના યોગદાનથી ઘણી વખત હિન્દી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તેમની લોકપ્રિયતાથી ઢંકાઇ જાય છે.

એક અભિનેતા તરીકે, તેઓ ૧૯૭૦થી એક દાયકા સુધી સૌથી વધુ જાણીતા હતા. ભારતીય સિનેમામાં તેમની છાપ બીજા મહાનાયકો કરતા વિપરિત એક "દૂરદર્શી છોકરો" તરીકેની પ્રચલિત હતી. તેમણે એક ફિલ્મફેર અને શ્રેષ્ઠ અભિનેતાના છ રાજ્ય પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. તેમના અભિનયે મરાઠી, બંગાળી, મલયાલમ અને કન્નડા જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં વિવેચકોની પ્રશંસા મેળવી. તેમણે ફિલ્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ૧૯૮૬ પછી કામ ન કરવા માટે નક્કી કર્યું.

મુખ્ય ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ચરિત્ર ટિપ્પણી
૨૦૦૧ અક્સ
૧૯૯૪ તીસરા કૌન
૧૯૮૬ બાત બન જાયે
૧૯૮૫ ખામોશ
૧૯૮૫ જૂઠી
૧૯૮૫ અનકહી
૧૯૮૪ આદમી ઔર ઔરત
૧૯૮૪ તરંગ
૧૯૮૩ રંગ બિરંગી
૧૯૮૩ પ્યાસી આઁખેં
૧૯૮૨ જીવન ધારા
૧૯૮૨ ઓલંગલ મલયાલમ ચલચિત્ર
૧૯૮૨ રામનગરી
૧૯૮૨ શ્રીમાન શ્રીમતી મધુ ગુપ્તા
૧૯૮૧ નરમ ગરમ
૧૯૮૧ સમીરા
૧૯૮૧ અગ્નિ પરીક્ષા
૧૯૮૧ આક્રિત મરાઠી ચલચિત્ર
૧૯૮૧ ચેહરે પે ચેહરા પીટર
૧૯૮૦ આંચલ
૧૯૮૦ અપને પરાયે
૧૯૭૯ ગોલ માલ રામપ્રસાદ/લક્ષ્મણપ્રસાદ
૧૯૭૯ મેરી બીવી કી શાદી
૧૯૭૯ દો લડ઼્કે દો કડ઼્કે
૧૯૭૯ બાતોં બાતોં મેં
૧૯૭૯ જીના યહાં
૧૯૭૮ દામાદ
૧૯૭૭ ભૂમિકા
૧૯૭૭ કન્નેશવરા રામા કન્નડ઼ ચલચિત્ર
૧૯૭૭ સફેદ ઝૂઠ
૧૯૭૭ અગર
૧૯૭૭ ઘરૌંદા
૧૯૭૭ ટૈક્સી ટૈક્સી
૧૯૭૬ ચિત્તચોર
૧૯૭૫ છોટી સી બાત અરુણ
૧૯૭૫ જીવન જ્યોતિ
૧૯૭૪ રજનીગંધા
૧૯૭૧ શાંતતા! કોર્ટ ચાલૂ આહે મરાઠી નાટક

લેખક તરીકે યોગદાન[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ટિપ્પણી
૨૦૦૫ પહેલી
૨૦૦૦ કૈરી

નિર્માતા તરીકે યોગદાન[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ટિપ્પણી
૨૦૦૧ ધ્યાસપર્વ મરાઠી ચલચિત્ર
૧૯૮૫ અનકહી

નિર્દેશક તરીકે યોગદાન[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્ર ટિપ્પણી
૨૦૦૬ ક્વેસ્ટ અંગ્રેજી ચલચિત્ર
૨૦૦૫ પહેલી
૨૦૦૩ અનાહત
૨૦૦૧ ધ્યાસપર્વ મરાઠી ચલચિત્ર
૨૦૦૦ કૈરી
૧૯૯૬ દરિયા
૧૯૯૫ બનગરવાડી
૧૯૯૧ મૃગનયની દૂરદર્શન ધારાવાહિક
૧૯૯૦ થોડા સા રૂમાની હો જાયેં
૧૯૮૯ ફિટનેસ ફૌર ફન, ફિટનેસ ફૌર એવરીવન
૧૯૮૮ નકાબ દૂરદર્શન ધારાવાહિક
૧૯૮૭ કચ્ચી ધૂપ દૂરદર્શન ધારાવાહિક
૧૯૮૫ અનકહી
૧૯૮૧ આક્રિત મરાઠી ચલચિત્ર

નામાંકન અને પુરસ્કાર[ફેરફાર કરો]

  • ૧૯૮૦ - ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર - ગોલમાલ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "'Paheli is a simple, loveable film'". Rediff.com. 21 June 2005.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]