ઈલા ગાંધી

વિકિપીડિયામાંથી
ઈલા ગાંધી
જન્મ૧ જુલાઇ ૧૯૪૦ Edit this on Wikidata
ડર્બન Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University of Natal Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata
રાજકીય પક્ષAfrican National Congress Edit this on Wikidata

ઈલા ગાંધી (જન્મ: ૧ જુલાઇ ૧૯૪૦) મહાત્મા ગાંધીના પૌત્રી છે અને શાંતિ માટેના ચળવળકાર છે. તેઓ રંગભેદ વિરોધી અભિયાન માટે જાણીતા છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ડરબન, દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને તેમના પિતા મણીલાલ ગાંધી હતા.