ઉત્તર પ્રદેશ

વિકિપીડિયામાંથી
ઉત્તર પ્રદેશ

उत्तर प्रदेश
ઉપરથી ડાબેથી જમણે:
તાજ મહેલ, પ્રેમ મંદિર (વૃંદાવન), કાનપુર મેમોરિયલ ચર્ચ, સારનાથનો સ્તંભ, અહલ્યા ઘાટ, ખુશરો બાગ, આગ્રાનો કિલ્લો, નવો યમુના પુલ
ઉત્તર પ્રદેશનું રાજચિહ્ન
Coat of arms
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 26°51′N 80°55′E / 26.85°N 80.91°E / 26.85; 80.91
દેશ India
રાજ્યનો દરજ્જો૨૬ જાન્યુઆરી ૧૯૫૦[૧]
પાટનગરલખનૌ
જિલ્લા૭૫[૨][૩]
સરકાર
 • માળખુંઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર
 • રાજ્યપાલઆનંદીબેન પટેલ[૪][૫]
 • મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ (ભાજપ)
 • ઉપ મુખ્યમંત્રી
  • કેશવ પ્રસાદ મૌર્ય
  • બ્રજેશ પાઠક
 • વિધાન ભવન
  • વિધાન પરિષદ ૧૦૦
  • વિધાન સભા ૪૦૪
 • સંસદ
વિસ્તાર ક્રમ૪થો
વસ્તી
 (૨૦૧૧)[૬]
 • કુલ૧૯,૯૨,૮૧,૪૭૭
 • ક્રમ૧લો
ઓળખઉત્તરપ્રદેશી
ભાષાઓ[૭]
 • અધિકૃતહિંદી
 • વધારાની અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
યુ.એન. લોકોડIN-UP
વાહન નોંધણીUP 01—XX
માનવ વિકાસ અનુક્રમIncrease 0.5415 (medium)
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન૧૮મું (૨૦૦૭-૦૮)
સાક્ષરતા દર
  • ૬૭.૭%
  • ૭૭.૩% (પુરુષો)
  • ૫૭.૪% (સ્ત્રીઓ)
વેબસાઇટwww.up.gov.in

ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય તેમજ સમગ્ર વિશ્વમાં પણ કોઇ પણ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કે વિભાગ છે.[૮]

ઉત્તર પ્રદેશની સ્થાપના ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક બન્યા પછી થઇ હતી. ૧૯૪૭ થી ૧૯૫૦ દરમિયાન તે યુનાઇટેડ પ્રોવિન્સિસનો ભાગ હતું, જેનું મૂળ ૧૯૦૨માં યુનાઇટેડ પ્રોવિન્સિસ ઓફ અવધ એન્ડ ઔંધ સ્વરૂપે બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકાયું હતું. ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી નવું રાજ્ય ઉત્તરાંચલ (હવે, ઉત્તરાખંડ) રચવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

વિભાગો અને જિલ્લાઓ[ફેરફાર કરો]

ઉત્તર પ્રદેશના પારંપારિક વિભાગો

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૫ જિલ્લાઓ આવેલા છે. રાજ્યને તેની ભૌગોલિક અને વસ્તી વિશાળતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક રીતે ૧૮ વિભાગો/પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૭૫ જિલ્લાઓની વહેંચણી આ ૧૮ પ્રાંતોમાં કરવામાં આવી છે.

છબીઓ[ફેરફાર કરો]


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "United Province, UP was notified in Union gazette on January 24, 1950". The New Indian Express. ૨ મે ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૮ મે ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૪ મે ૨૦૧૭.
  2. "Uttar Pradesh District". up.gov.in. Government of Uttar Pradesh. મૂળ સંગ્રહિત માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
  3. "List of districts in Uttar Pradesh". archive.india.gov.in. Government of India. મૂળ માંથી ૨૬ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
  4. PTI (20 July 2019). "Anandiben Patel made UP governor, Lal ji Tandon to replace her in Madhya Pradesh". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 20 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 July 2019.
  5. "The Governor of Uttar Pradesh". uplegisassembly.gov.in. Uttar Pradesh Legislative Assembly. મૂળ માંથી 3 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 એપ્રિલ 2017.
  6. "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. ૧ માર્ચ ૨૦૧૧. મૂળ માંથી 2012-04-26 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૨.
  7. "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2016-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૬.
  8. Kopf, Dan; Varathan, Preeti (11 October 2017). "If Uttar Pradesh were a country". Quartz India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 22 June 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2019.
  9. IT park, Infrastructure and (4 January 2016). "Noida-Greater Noida's world class infrastructure to be highlighted in UP Pravasi Diwas". The Times of India. Bennett, Coleman & Co. Ltd. મૂળ સંગ્રહિત માંથી 31 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 April 2020.