એલન બોર્ડર

વિકિપીડિયામાંથી

એલન બોર્ડર એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે અને તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. એલન બોર્ડર એકદિવસીય મેચ તેમજ પાંચ દિવસની ટેસ્ટશ્રેણીઓ રમી ચુક્યા છે. એલન બોર્ડર મધ્યમક્રમના બેટધર તરીકે રમતા હતા. તેમણે ઘણા સમય સુધી ક્પ્તાન તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી.