ડીડી ગિરનાર

વિકિપીડિયામાંથી
ચિત્ર:DDGirnarLogo.jpg
ડીડી ગિરનાર
પ્રકારટીવી ચેનલ
દેશભારત
મુખ્યાલયઅમદાવાદ, ગુજરાત, ભારત
પ્રસારણ વિસ્તારભારત
માલિકપ્રસાર ભારતી (ભારત સરકાર)
શરૂ તારીખ૨/૧૦/૧૯૮૭
ભૂતપૂર્વ નામદૂરદર્શન કેન્દ્ર અમદાવાદ
ભાષાગુજરાતી
વેબસાઇટhttp://www.ddgirnar.com


ડીડી ગિરનાર અથવા ડીડી ગુજરાતી એ દૂરદર્શનની ગુજરાતી ચેનલ છે. ડીડી ગિરનાર પહેલા ડીડી ૧૧ તથા ડીડી ગુજરાતી તરીકે ઓળખાતું હતું. તાજેતરમાં જ ડીડી ગિરનારે તેનાં ૨૫ વર્ષ પુરા કર્યા છે.


કેન્દ્રો[ફેરફાર કરો]

ગુજરાતમાં દૂરર્શનનાં બે કેન્દ્રો આવેલાં છે:

કાર્યક્રમો[ફેરફાર કરો]

  • સમાચાર
  • એક ડાળનાં પંખી
  • શ્યામલી
  • હેલ્લો ડોક્ટર
  • હેલ્લો ડીડી
  • એક મિનિટ
  • કૃષી દર્શન
  • ફિલ્મી સરગમ
  • રસોઇની રંગત

વેબસાઇટ[ફેરફાર કરો]