લાઠી

વિકિપીડિયામાંથી
લાઠી
—  નગર  —
લાઠીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′32″N 71°23′20″E / 21.7256502°N 71.3888633°E / 21.7256502; 71.3888633
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
વસ્તી ૨૧,૧૭૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 141 metres (463 ft)

કલાપી-તીર્થ સંગ્રહાલય, લાઠી

લાઠી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું વહીવટી મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

લાઠી 21°43′N 71°23′E / 21.72°N 71.38°E / 21.72; 71.38 પર સ્થિત છે.[૧] તેની સરેરાશ ઉંચાઇ 141 metres (463 ft) છે.

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણતરી[૨] વખતે લાઠીની વસતી ૨૧,૧૭૩ હતી.

લાઠી રજવાડું[ફેરફાર કરો]

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી

લાઠી રજવાડાની સ્થાપના આશરે ૧૨૬૦માં થઇ હતી. આ રજવાડાંના રાજવીઓ ગોહિલ વંશના હતા.[૩]

શાસકો[ફેરફાર કરો]

  • ... - ૧૮૭૮ સૂરસિંહજી ગોહિલ
  • ૪ નવેમ્બર ૧૮૭૮ - ૧૯૦૦ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  • ૧૮૯? - ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ નાનાશેઠ મુનશિરામ મહેતા
  • ૧૪ ઓક્ટોબર ૧૯૧૮ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પ્રહલાદસિંહજી (જન્મ ૧૯૧૨)

લાઠીના અન્ય જાણીતા વ્યક્તિઓમાં એર માર્શલ જનક કુમાર અને લાઠીના પ્રવીણસિંહજી, ભૂપેન્દ્રસિંહજી વગેરેનો સમાવેશ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Falling Rain Genomics, Inc - Lathi
  2. "Lathi Population Census 2011". મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬.
  3. http://rulers.org/indstat2.html