કૃષિવિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
{{ભાષાંતર}}
{{ભાષાંતર}}
[[ચિત્ર:Cropscientist.jpg|right|thumb|300px|મક્કે કે ફસલ કી વૃદ્ધિ અંકિત કરતા હુઆ કૃષિ વૈજ્ઞાનિક]]
[[ચિત્ર:Cropscientist.jpg|right|thumb|300px|મક્કાઇના પાક (ફસલ)ની વૃદ્ધિ અંકિત કરતા એક કૃષિ વૈજ્ઞાનિક]]
'''કૃષિ વિજ્ઞાન''' પ્રાકૃતિક, આર્થિક ઔર સામાજિક વિજ્ઞાન આદિ કો સમેટે હુએ એક બહુવિષયક ક્ષેત્ર હૈ૤
'''કૃષિ વિજ્ઞાન''' પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરે સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.


ઇસ ક્ષેત્ર મેં નિમ્નલિખિત પર અનુસંધાન એવં વિકાસ કાર્ય કિએ જાતે હૈં:-
ક્ષેત્રમાં નિમ્નલિખિત પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-
* ઉત્પાદન તકનીકેં (જૈસે કિ, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
* ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
* ગુણવત્તા ઔર માત્રા કી દૃષ્ટિ સે કૃષિ ઉત્પાદન મેં સુધાર (જૈસે કિ સૂખા ઝેલને વાલી ફસલોં તથા પશુઓં કા ચયન, નએ કીટનાશકોં કા વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકિયાં, ફસલ વૃદ્વિ કે સિમુલેશન મૉડલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીકેં)
* ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
* પ્રાથમિક ઉત્પાદોં કા અંતિમ-ઉપભોક્તા ઉત્પાદોં મેં પરિવર્તન (જૈસે કિ ડેરી ઉત્પાદોં કા ઉત્પાદન, સંરક્ષણ ઔર પૈકેજિંગ)
* પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન (જેમ કે ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંરક્ષણ અને પેકેજિંગ)
* વિપરીત પર્યાવરણીય પ્રભાવોં કી રોકથામ તથા સુધાર (જૈસે કિ મૃદા નિમ્નીકરણ, કચડ઼ા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
* વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
* સૈદ્વાન્તિક ઉત્પાદન પારિસ્થિતિકી,
* સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
* ફસલ ઉત્પાદન મૉડલિંગ સે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલિયાં - કઈ બાર ઇસે 'જીવિકા કૃષિ' ભી કહા જાતા હૈ,
* ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે.

૨૦:૪૮, ૫ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

મક્કાઇના પાક (ફસલ)ની વૃદ્ધિ અંકિત કરતા એક કૃષિ વૈજ્ઞાનિક

કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરે સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.

આ ક્ષેત્રમાં નિમ્નલિખિત પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-

  • ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
  • ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
  • પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન (જેમ કે ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંરક્ષણ અને પેકેજિંગ)
  • વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
  • સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
  • ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે.