કૃષિવિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૯: | લીટી ૯: | ||
* વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર) |
* વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર) |
||
* સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ, |
* સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ, |
||
* ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે. |
* ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે, જે વિશ્વના સર્વાધિક ગરીબ લોકોનું ભરણ-પોષણ કરે છે. આ પરંપરાગત પદ્વતિઓ ખુબ જ રુચિકર છે કેમ કે કેટલીઈ વાર આ ઔદ્યોગિક કૃષિને બદલે વધારે પ્રાકૃતિક પરિસ્થિતિની વ્યવસ્થા સાથે સમાકલનનું સ્તર કાયમ રાખે છે, કે જે કેટલીક આધુનિક કૃષિ પ્રણાલીઓની અપેક્ષામાં વધારે દીર્ઘકાલિન હોય છે. |
||
== બાહ્ય કડીઓ == |
|||
*[http://www.hindusthangaurav.com/krishi.asp ભારત દેશમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા : કૃષિ વિજ્ઞાન] |
|||
*[http://www.rojgaraurnirman.in/learnmore1.html કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર] |
|||
* [http://www.cgiar.org Consultative Group on International Agricultural Research (CGIAR)] |
|||
* [http://www.icar.org.in Indian Council of Agricultural Research] |
|||
* [http://www.iita.org International Institute of Tropical Agriculture] |
|||
* [http://www.ilri.org International Livestock Research Institute] |
|||
* [http://nal.usda.gov/ The National Agricultural Library (NAL)] - The most comprehensive agricultural library in the world. |
|||
* [https://www.crops.org/ Crop Science Society of America] |
૨૧:૦૮, ૫ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરે સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે.
આ ક્ષેત્રમાં નિમ્નલિખિત પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:-
- ઉત્પાદન તકનીકો (જેમ કે, સિંચાઈ પ્રબંધન, અનુશંસિત નાઇટ્રોજન ઇનપુટ્સ)
- ગુણવત્તા અને માત્રાની દૃષ્ટિએ કૃષિ ઉત્પાદનમાં સુધારણા (જેમ કે સુકો દુકાળના સમયે થતા પાકો તથા પશુઓની પસંદગી, નવા કીટનાશકોનો વિકાસ, ખેતી-સંવેદન પ્રૌદ્યોગિકીઓ, પાક વૃદ્વિ માટેનાં સિમ્યુલેશન મૉડેલ, ઇન-વાઇટ્રો સૈલ કલ્ચર તકનીક)
- પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન (જેમ કે ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, સંરક્ષણ અને પેકેજિંગ)
- વિપરીત પર્યાવરણીય પ્રભાવોની રોકથામ તથા સુધારણા (જેમ કિ મૃદા નિમ્નીકરણ, કચરા પ્રબંધન, જૈવ-પુનઃ ઉપચાર)
- સૈદ્વાન્તિક ઉત્પાદન પરિસ્થિતિઓ,
- ફસલ ઉત્પાદન મૉડેલિંગ સાથે સંબંધિત પરંપરાગત કૃષિ પ્રણાલીઓ - કેટલીક વાર આને 'જીવિકા કૃષિ' પણ કહેવામાં આવે છે, જે વિશ્વના સર્વાધિક ગરીબ લોકોનું ભરણ-પોષણ કરે છે. આ પરંપરાગત પદ્વતિઓ ખુબ જ રુચિકર છે કેમ કે કેટલીઈ વાર આ ઔદ્યોગિક કૃષિને બદલે વધારે પ્રાકૃતિક પરિસ્થિતિની વ્યવસ્થા સાથે સમાકલનનું સ્તર કાયમ રાખે છે, કે જે કેટલીક આધુનિક કૃષિ પ્રણાલીઓની અપેક્ષામાં વધારે દીર્ઘકાલિન હોય છે.
બાહ્ય કડીઓ
- ભારત દેશમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા : કૃષિ વિજ્ઞાન
- કૃષિ વિજ્ઞાન તથા ઇજનેરીમાં રોજગાર
- Consultative Group on International Agricultural Research (CGIAR)
- Indian Council of Agricultural Research
- International Institute of Tropical Agriculture
- International Livestock Research Institute
- The National Agricultural Library (NAL) - The most comprehensive agricultural library in the world.
- Crop Science Society of America