નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: hi:नागालैण्ड
નાનું રોબોટ ઉમેરણ: be-x-old:Нагаленд
લીટી ૩૩: લીટી ૩૩:
[[as:নাগালেন্ড্]]
[[as:নাগালেন্ড্]]
[[be:Нагаленд]]
[[be:Нагаленд]]
[[be-x-old:Нагаленд]]
[[bh:नागालैंड]]
[[bh:नागालैंड]]
[[bn:নাগাল্যান্ড]]
[[bn:নাগাল্যান্ড]]

૨૧:૫૯, ૧૧ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.