ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: be-x-old:Лета
નાનું રોબોટ ઉમેરણ: ne:गृष्म ऋतु
લીટી ૭૩: લીટી ૭૩:
[[nah:Xōpantlah]]
[[nah:Xōpantlah]]
[[nds-nl:Zoemer]]
[[nds-nl:Zoemer]]
[[ne:गृष्म ऋतु]]
[[nl:Zomer]]
[[nl:Zomer]]
[[nn:Sommar]]
[[nn:Sommar]]

૦૫:૦૨, ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.