વેગમાન સંરક્ષણનો નિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Naynesh dev (ચર્ચા | યોગદાન) New page: યંત્રશાસ્ત્રમાં વેગમાન એ કોઇ કણ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારથ... |
No edit summary |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[યંત્રશાસ્ત્ર]]માં વેગમાન એ કોઇ કણ કે [[પદાર્થ]]ના દળ અને તેના વેગના ગુણાકારથી બનતી રાશિ છે. તેનો એસ. આઇ. એકમ છે કિગ્રા મિ/સે. |
|||
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ |
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ [[ન્યુટન]]ના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધુ પરિણામ છે. |
||
[[Category:ભૌતિક શાસ્ત્ર]] |
૨૩:૪૩, ૯ માર્ચ ૨૦૦૭ સુધીનાં પુનરાવર્તન
યંત્રશાસ્ત્રમાં વેગમાન એ કોઇ કણ કે પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારથી બનતી રાશિ છે. તેનો એસ. આઇ. એકમ છે કિગ્રા મિ/સે.
કોઇ ગતિ કરતા પદાર્થને રોકવો કેટલો મુશ્કેલ છે તેનો ખ્યાલ તેના વેગમાન પરથી મળે છે. વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યુટનના ગતિના બીજા અને ત્રીજા નિયમનું સીધુ પરિણામ છે.