સંગીત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: frr:Musiik
નાનું રોબોટ ઉમેરણ: pnb:موسیقی હટાવ્યું: hy:Երաժշտություն
લીટી ૭૬: લીટી ૭૬:
[[ht:Mizik]]
[[ht:Mizik]]
[[hu:Zene]]
[[hu:Zene]]
[[hy:Երաժշտություն]]
[[ia:Musica]]
[[ia:Musica]]
[[id:Musik]]
[[id:Musik]]
લીટી ૧૨૭: લીટી ૧૨૬:
[[pap:Musika]]
[[pap:Musika]]
[[pl:Muzyka]]
[[pl:Muzyka]]
[[pnb:موسیقی]]
[[pnt:Μουσικήν]]
[[pnt:Μουσικήν]]
[[ps:موسيقی]]
[[ps:موسيقی]]

૦૦:૫૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

સંગીતસંસ્કૃત ભાષાનો શબ્દ છે. સમ્+ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત ઉત્તમ રીતે ગાવું એનું નામ સંગીત. સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત. મહાકવિ કાલિદાસએ અભિજ્ઞાન શાકુંતલમાં "ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે" ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને 'સંગીત' કહેવાય છે. પંડીત દામોદરકૃત સંગીતદર્પણમાં વિશેષમાં કહ્યું છે કેઃ "ગીત વાદિન નૃત્યાંના રકિતઃ સાધારણો ગુણઃ અતો રકિતવિહીનં યત્ન તત સંગીતમ ઉચ્યત" અર્થાત ગીત, વાધ અને નૃત્ય ત્રણેયનો સામાન્ય ગુણ મનોરંજન છે. આથી સંગીતમાં રક્તિગુણ અનિવાર્ય છે. વળી, ભરતમુનિએ ભરતનાટયશાસ્ત્રમાં "ગાંધર્વ ત્રિવિધં વિધાત સ્વરતાલપદાત્મકમ્!" અર્થાત્ સ્વરાત્મક, તાલાત્મક તથા પદાત્મક એટલે સંગીત. એ રીતે સંગીતની વ્યાખ્યા આપી છે.


બાહ્ય કડીઓ