ફેબ્રુઆરી ૮: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: zu:8 uFebruwari |
|||
લીટી ૬: | લીટી ૬: | ||
== જન્મ == |
== જન્મ == |
||
* ૧૮૯૭ - [[ડૉ. ઝાકીર હુસૈન]], [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતનાં ભુતપુર્વ રાષ્ટ્રપતિ]]. (અ. ૧૯૬૯) |
* ૧૮૯૭ - [[ડૉ. ઝાકીર હુસૈન]], [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતનાં ભુતપુર્વ રાષ્ટ્રપતિ]]. (અ. ૧૯૬૯) |
||
* ૧૯૦૬ - '''ચેસ્ટર કાર્લસન''' એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારક હતા. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી. |
|||
== અવસાન == |
== અવસાન == |
૨૧:૦૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
જન્મ
- ૧૮૯૭ - ડૉ. ઝાકીર હુસૈન, ભારતનાં ભુતપુર્વ રાષ્ટ્રપતિ. (અ. ૧૯૬૯)
- ૧૯૦૬ - ચેસ્ટર કાર્લસન એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારક હતા. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનની શોધ કરી હતી.
અવસાન
- ૧૯૭૧ - કનૈયાલાલ મુનશી, ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૮૮૭)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર February 8 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |