ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ne:गृष्म ऋतु
નાનું રોબોટ ઉમેરણ: koi:Гожум
લીટી ૫૮: લીટી ૫૮:
[[kn:ಬೇಸಿಗೆ]]
[[kn:ಬೇಸಿಗೆ]]
[[ko:여름]]
[[ko:여름]]
[[koi:Гожум]]
[[ksh:Sommer]]
[[ksh:Sommer]]
[[ku:Havîn]]
[[ku:Havîn]]

૦૪:૨૭, ૨૨ ઓક્ટોબર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.