ભાદરવો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ne:भाद्र
નાનું રોબોટ ઉમેરણ: te:భాద్రపదమాసము
લીટી ૨૩: લીટી ૨૩:
[[pnb:بھادوں]]
[[pnb:بھادوں]]
[[ru:Бхадрапада]]
[[ru:Бхадрапада]]
[[te:భాద్రపదమాసము]]

૧૧:૫૦, ૨૯ ઓક્ટોબર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ  : કેવડા ત્રીજ
વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ  : ગણેશ ચતુર્થી
વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ  : અનંત ચૌદશ
વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ  : શ્રાદ્ધ પક્ષ આરંભ
વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ  : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ