ઉનાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: koi:Гожум
નાનું રોબોટ ઉમેરણ: bo:དབྱར་ཁ།
લીટી ૨૦: લીટી ૨૦:
[[bg:Лято]]
[[bg:Лято]]
[[bn:গ্রীষ্ম]]
[[bn:গ্রীষ্ম]]
[[bo:དབྱར་ཁ།]]
[[br:Hañv]]
[[br:Hañv]]
[[bs:Ljeto]]
[[bs:Ljeto]]

૦૧:૧૨, ૨ નવેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારત માં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે ઉનાળો. ઉનાળાને ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.