દિવ્ય ભાસ્કર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Undo revision 102186 by 121.243.214.84 (talk)
No edit summary
લીટી ૧: લીટી ૧:
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચી માં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કર ની કંપની નું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત માં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ]] જેવા વર્તમાન પત્રો ને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક [[ગુજરાતી]] વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ [[હિન્દી]] દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના [[ગુજરાત સમાચાર]] અને [[સંદેશ (અખબાર)| સંદેશ]] જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]] થી પ્રકાશિત કરવામાં આવે છે.
આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં [[અમદાવાદ]], [[વડોદરા]], [[સુરત]], [[રાજકોટ]], [[ભાવનગર]]થી પ્રકાશિત કરવામાં આવે છે.


== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
લીટી ૮: લીટી ૮:
[[શ્રેણી:દૈનિક]]
[[શ્રેણી:દૈનિક]]
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:સમાચારપત્ર]]
[[શ્રેણી:ગુજરાતી સમાચારપત્ર]]

૧૫:૦૧, ૧૬ નવેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

દિવ્ય ભાસ્કર(Spelled as Divya Bhaskar in English) એક ગુજરાતી વર્તમાન પત્ર છે, જે છેલા કેટલાક વરસોથી ગુજરાતી સમાચાર પત્રો ની સૂચીમાં ઉમેરાયું છે. દિવ્ય ભાસ્કર એ હિન્દી દૈનિક ભાસ્કરની કંપનીનું પ્રકાશન છે. પોતાના આગવા માર્કેટિંગ થી, દિવ્ય ભાસ્કરે ગુજરાત રાજ્યમાં સારો એવો પગદંડો જમાવી દીધો છે અને વરસો જુના ગુજરાત સમાચાર અને સંદેશ જેવા વર્તમાન પત્રોને સારી એવી હરીફાઈ આપી રહ્યું છે. આ સમાચાર પત્રની આવૃત્તિઓ ગુજરાતનાં મુખ્ય શહેરોં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરથી પ્રકાશિત કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ