મકાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: lbe:Шагьнал лачIа |
નાનું r2.6.4) (રોબોટ ફેરફાર: wa:Dinrêye d' awousse |
||
લીટી ૧૪૬: | લીટી ૧૪૬: | ||
[[vec:Formenton]] |
[[vec:Formenton]] |
||
[[vi:Ngô]] |
[[vi:Ngô]] |
||
[[wa:Dinrêye]] |
[[wa:Dinrêye d' awousse]] |
||
[[war:Maís]] |
[[war:Maís]] |
||
[[yo:Àgbàdo]] |
[[yo:Àgbàdo]] |
૦૭:૩૬, ૯ ડિસેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
મકાઇ એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ (ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઇને સામાન્ય રીતે દાણા સુકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઇના ભુટ્ટાને પણ શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખુબ જ લોકપ્રિય છે.
અંગ્રેજીમાં તે maize કે corn તરીકે ઓળખાય છે.
મકાઇ ઉત્પાદન માટે જરુરી ભૌગોલિક પરિસ્થિતિ
- ઉત્પાદક કટિબંધ - ઉષ્ષ્ણ કટિબંધ |
- તાપમાન - ૨૫ થી ૩૦ સેં. ગ્રે. |
- વર્ષા - ૬૦ થી ૧૨૦ સેં. મી. |
- જમીન - ચીકણી, દોમ તેમ જ કાંપવાળી જમીન |
- ખાતર - નાઇટ્રોજન, સલ્ફેટ વગેરે |