અરબી સમુદ્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: ka:არაბეთის ზღვა
નાનું રોબોટ ઉમેરણ: so:Bada Carbeed
લીટી ૬૫: લીટી ૬૫:
[[sk:Arabské more]]
[[sk:Arabské more]]
[[sl:Arabsko morje]]
[[sl:Arabsko morje]]
[[so:Bada Carbeed]]
[[sr:Арапско море]]
[[sr:Арапско море]]
[[sv:Arabiska havet]]
[[sv:Arabiska havet]]

૧૬:૫૯, ૨ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

અરબ સાગરનો નક્શો

અરબ સાગર અથવા અરબી સમુદ્રહિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઇરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. આ ઉપરાંત બાબ-અલ-માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગર માં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે.