નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.1) (રોબોટ હટાવ્યું: fi:Nagamaa
નાનું r2.7.1) (રોબોટ હટાવ્યું: fj:Nagaland
લીટી ૫૨: લીટી ૫૨:
[[eu:Nagaland]]
[[eu:Nagaland]]
[[fa:ناگالند]]
[[fa:ناگالند]]
[[fj:Nagaland]]
[[fr:Nagaland]]
[[fr:Nagaland]]
[[he:נאגאלנד]]
[[he:נאגאלנד]]

૧૪:૧૧, ૫ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.