એમપીથ્રી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું રોબોટ ઉમેરણ: af, am, ar, ast, bg, bs, ca, cs, da, de, el, en, eo, es, eu, fa, fi, fr, ga, gl, he, hr, hu, id, it, ja, ka, kn, ko, lb, li, lmo, lt, lv, ml, mr, ms, nl, nn, no, pam, pl, pt, ro, ru, simple, sk, sl, so, sq, sr, sv, ta
લીટી ૪૮: લીટી ૪૮:


As a doctoral student at Germany's University of Erlangen-Nuremberg, Karlheinz Brandenburg began working on digital music compression in the early 1980s, focusing on how people perceive music. He completed his doctoral work in 1989 and became an assistant professor at Erlangen-Nuremberg. While there, he continued to work on music compression with scientists at the Fraunhofer Society (in 1993 he joined the staff of the Fraunhofer Institute).[25]
As a doctoral student at Germany's University of Erlangen-Nuremberg, Karlheinz Brandenburg began working on digital music compression in the early 1980s, focusing on how people perceive music. He completed his doctoral work in 1989 and became an assistant professor at Erlangen-Nuremberg. While there, he continued to work on music compression with scientists at the Fraunhofer Society (in 1993 he joined the staff of the Fraunhofer Institute).[25]

[[af:MPEG-1 Oudio Laag 3]]
[[am:ኤምፒ3 (MP3)]]
[[ar:إم بي ثري]]
[[ast:MP3]]
[[bg:MP3]]
[[bs:MP3]]
[[ca:MP3]]
[[cs:MP3]]
[[da:MP3]]
[[de:MP3]]
[[el:MP3]]
[[en:MP3]]
[[eo:MP3]]
[[es:MP3]]
[[eu:MP3]]
[[fa:ام‌پی‌تری]]
[[fi:MP3]]
[[fr:MPEG-1/2 Audio Layer 3]]
[[ga:MP3]]
[[gl:MP3]]
[[he:MP3]]
[[hr:MP3]]
[[hu:MP3]]
[[id:MP3]]
[[it:MP3]]
[[ja:MP3]]
[[ka:MP3]]
[[kn:MP3]]
[[ko:MP3]]
[[lb:MP3]]
[[li:MP3]]
[[lmo:MP3]]
[[lt:MP3]]
[[lv:MP3]]
[[ml:എം‌പി3]]
[[mr:एमपी३]]
[[ms:MP3]]
[[nl:MP3]]
[[nn:MP3]]
[[no:MP3]]
[[pam:MP3]]
[[pl:MP3]]
[[pt:MP3]]
[[ro:MP3]]
[[ru:MP3]]
[[simple:MP3]]
[[sk:MP3]]
[[sl:MP3]]
[[so:MP3]]
[[sq:MP3]]
[[sr:MP3]]
[[sv:MP3]]
[[ta:எம்பி3]]
[[th:เอ็มพีสาม]]
[[tr:MP3]]
[[uk:MP3]]
[[vec:MP3]]
[[vi:MP3]]
[[yi:MP3]]
[[yo:MP3]]
[[zh:MP3]]
[[zh-min-nan:MP3]]
[[zh-yue:MP3]]

૧૫:૨૫, ૧૯ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

MPEG-1 or MPEG-2 Audio Layer III
Filename extension.mp3[૧]
Internet media typeaudio/mpeg,[૨] audio/MPA,[૩] audio/mpa-robust[૪]
Initial release1993 (1993)[૫]
Type of formatAudio compression format, audio file format
Standard(s)ISO/IEC 11172-3,[૫]
ISO/IEC 13818-3[૬]

ચેતવણી: મેં જગ્યા ઓછી થાય એ માટે અને ફેરફાર કરવાની સરળતા માટે કોપી પેસ્ટ કર્યું છે. લીંક અને રેફરન્સ પછીથી પણ ઉમેરી શકાય છે. પ્લીસ આને ડીસ્ટર્બ ન કરો.

એમ્પેગ-૧ અથવા એમ્પેગ-૨ અવાજ થર ૩ સામાન્યપણે એમપીથ્રી ના નામે ઓળખાય છે. એમપીથ્રી અવાજનો સંગ્રહ કરવાની એક સાંકેતિક પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઈજારો મેળવવામાં આવ્યો છે. એમપીથ્રી કમ્પુટરના કે અવાજ સંભાળવાના ઉપકરણના સ્મૃતિપટમાં ઓછી જગ્યા રોકવા માટે અવાજનો અમુક ભાગ જવા દે છે. એમપીથ્રી અવાજની લેણદેણ કરવાની રીત પણ છે.

એમપીથ્રી મુવિંગ પિક્ચર એકસ્પર્ટસ્ ગ્રુપના એમ્પેગ-૧ માંનકનો ભાગ હતી અને પછી એમ્પેગ-૨ ના માનકનો ભાગ પણ બની.

એમપીથ્રી અવાજનો અમુક ભાગ જવા દેવાની એવી રીત છે કે અવાજનો ઘણો ભાગ જવા દેવા છતાં પણ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે જાણે તેઓ અસલ સંગીત સાંભળી રહ્યા છે. એમપીથ્રીથી બનાવેલો ૧.૨૮ લાખ બીટ પ્રતિ સેકંડના ગતિનો સંગ્રહ સંગીતની સીડી કરતા લગભગ ૧૧ ગણી ઓછી જગ્યા રોકે છે. એમપીથ્રી વત્તોઓછી ગતિ લઈને, વત્તીઓછી ગુણવત્તા વાળો અને વત્તીઓછી જગ્યા રોકતો સંગ્રહ બનાવી શકે છે.

એમપીથ્રી જગ્યાની બાબતમાં ઘણી કાર્યક્ષમ છે. ટુંકાણમાં એમપીથ્રી આપણી અવાજ સંભાળવાની માનસિક અને શ્રાવ્ય પ્રતિકૃતિ બનાવી, અવાજમાંથી અમુક ભાગો ઓછા કરી કે કાઢી નાખી એ ખાલી જગ્યામાં બીજા અવાજો મૂકી, ખાલી જગ્યાનો પુરેપુરો ઉપયોગ કરે છે.

ઇતિહાસ

એમપીથ્રી કેવી રીતે આવ્યું એ વિકાસની ગાથા

એમ્પીથ્રીની અવાજના અમુક ભાગો કાઢી એના સંગ્રહને નાનો બનાવવાની રીત આપણા બધાની સંભાળવાની એક ક્ષતિ પર આધારિત છે કે જેને આપણે 'શ્રાવ્ય મુખવટો' કહી શકીએ. ૧૮૯૪ માં આલ્ફ્રેડ માર્શલ મેયરે બતાવ્યું કે ઓછા કંપનવાળા અવાજનો એક ભાગ વધારે કંપનવાળા અવાજના બીજા ભાગને પુરેપુરો અશ્રાવ્ય કરી શકે છે. ૧૯૫૯ માં રીચાર્ડ એહમરે આ ક્ષતિને પુરેપુરી રીતે બતાવતા ગ્રાફો જાહેર કર્યા. અર્ન્સ્ટ ટેર્હાટ અને એના સાથીઓએ આ ક્ષતિને સાંકેતિક રીતે વાપરી શકાય એવી રીત બતાવી. આ પછી ઘણા લેખકોના ઘણા અહેવાલો આવ્યા અને એને લીધે આ ક્ષતિનુ પ્રમાણ અને રંગપટ આપણને મળ્યા.

૧૯૭૯ માં માંન્ફ્રેડ શ્રોડર અને એના સાથીઓએ બેલ લેબ્સ મરે હીલ ન્યુ જર્સીમાં અને એમ. એ. ક્રાસ્નરે બંનેએ અમેરિકામાં સ્વતંત્ર રીતે 'શ્રાવ્ય મુખવટા'ને વાપરી અવાજને સંગ્રહમાં નાખવા માટેના સાંકેતિક આરોહણ અને અવરોહણની રીતની દરખાસ્ત કરી હતી. Krasner was the first to publish and to produce hardware for speech (not usable as music bit compression), but the publication of his results as a relatively obscure Lincoln Laboratory Technical Report did not immediately influence the mainstream of psychoacoustic codec development. Manfred Schroeder was already a well-known and revered figure in the worldwide community of acoustical and electrical engineers, but his paper was not much noticed, since it described negative results due to the particular nature of speech and the linear predictive coding (LPC) gain present in speech. Both Krasner and Schroeder built upon the work performed by Eberhard F. Zwicker in the areas of tuning and masking of critical bands,[19][20] that in turn built on the fundamental research in the area from Bell Labs of Harvey Fletcher and his collaborators.[21] A wide variety of (mostly perceptual) audio compression algorithms were reported in IEEE's refereed Journal on Selected Areas in Communications.[22] That journal reported in February 1988 on a wide range of established, working audio bit compression technologies, some of them using auditory masking as part of their fundamental design, and several showing real-time hardware implementations.

The immediate predecessors of MP3 were "Optimum Coding in the Frequency Domain" (OCF),[23] and Perceptual Transform Coding (PXFM).[24] These two codecs, along with block-switching contributions from Thomson-Brandt, were merged into a codec called ASPEC, which was submitted to MPEG, and which won the quality competition, but that was mistakenly rejected as too complex to implement. The first practical implementation of an audio perceptual coder (OCF) in hardware (Krasner's hardware was too cumbersome and slow for practical use), was an implementation of a psychoacoustic transform coder based on Motorola 56000 DSP chips.

MP3 is directly descended from OCF and PXFM. MP3 represents the outcome of the collaboration of Karlheinz Brandenburg, working as a postdoc at AT&T-Bell Labs with James D. (JJ) Johnston of AT&T-Bell Labs, collaborating with the Fraunhofer Society for Integrated Circuits, Erlangen, with relatively minor contributions from the MP2 branch of psychoacoustic sub-band coders.

MPEG-1 Audio Layer 2 encoding began as the Digital Audio Broadcast (DAB) project managed by Egon Meier-Engelen of the Deutsche Forschungs- und Versuchsanstalt für Luft- und Raumfahrt (later on called Deutsches Zentrum für Luft- und Raumfahrt, German Aerospace Center) in Germany. The European Community financed this project, commonly known as EU-147 (or Eureka 147), from 1987 to 1994 as a part of the EUREKA research program. MUSICAM Audio Coding was developed as part of the Eureka 147 project and has been subject to the standardization process within the ISO/Moving Pictures Expert Group (MPEG).

As a doctoral student at Germany's University of Erlangen-Nuremberg, Karlheinz Brandenburg began working on digital music compression in the early 1980s, focusing on how people perceive music. He completed his doctoral work in 1989 and became an assistant professor at Erlangen-Nuremberg. While there, he continued to work on music compression with scientists at the Fraunhofer Society (in 1993 he joined the staff of the Fraunhofer Institute).[25]

  1. "Happy Birthday MP3!". Fraunhofer IIS. 2005-07-12. મેળવેલ 2010-07-18. CS1 maint: discouraged parameter (link)
  2. "The audio/mpeg Media Type - RFC 3003". IETF. November 2000. મેળવેલ 2009-12-07. CS1 maint: discouraged parameter (link)
  3. "MIME Type Registration of RTP Payload Formats - RFC 3555". IETF. July 2003. મેળવેલ 2009-12-07. CS1 maint: discouraged parameter (link)
  4. "A More Loss-Tolerant RTP Payload Format for MP3 Audio - RFC 5219". IETF. February 2008. મેળવેલ 2009-12-07. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ "ISO/IEC 11172-3:1993 - Information technology -- Coding of moving pictures and associated audio for digital storage media at up to about 1,5 Mbit/s -- Part 3: Audio". ISO. 1993. મેળવેલ 2010-07-14. CS1 maint: discouraged parameter (link)
  6. "ISO/IEC 13818-3:1995 - Information technology -- Generic coding of moving pictures and associated audio information -- Part 3: Audio". ISO. 1995. મેળવેલ 2010-07-14. CS1 maint: discouraged parameter (link)