જૂન ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: roa-rup:15 Cirishar
નાનું રોબોટ ઉમેરણ: hy:Հունիսի 15, krc:15 июнь
લીટી ૭૪: લીટી ૭૪:
[[ht:15 jen]]
[[ht:15 jen]]
[[hu:Június 15.]]
[[hu:Június 15.]]
[[hy:Հունիսի 15]]
[[ia:15 de junio]]
[[ia:15 de junio]]
[[id:15 Juni]]
[[id:15 Juni]]
લીટી ૮૯: લીટી ૯૦:
[[kn:ಜೂನ್ ೧೫]]
[[kn:ಜೂನ್ ೧೫]]
[[ko:6월 15일]]
[[ko:6월 15일]]
[[krc:15 июнь]]
[[ksh:15. Juuni]]
[[ksh:15. Juuni]]
[[ku:15'ê pûşperê]]
[[ku:15'ê pûşperê]]

૧૦:૪૧, ૨૫ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

૧૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૬૭ – પ્રથમ માનવ રક્તાધાન (રક્ત ચડાવવાનું) (Blood transfusion), 'ડૉ.જીન-બાપ્ટિસ્ટ ડેની'ની દેખરેખ હેઠળ કરાયું.
  • ૧૭૫૨ – 'બેન્ઝામિન ફ્રેન્કલિને' (Benjamin Franklin) સાબીત કર્યું કે આકાશી વિજળી (Lightning) એ વિદ્યુત (Electricity) છે.
  • ૧૮૪૪ – 'ચાર્લસ ગુડયરે' (Charles Goodyear) રબ્બર (Rubber)ને મજબુત બનાવવાની પ્રક્રિયા, 'વલ્કનાઇઝેશન' (Vulcanization)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
  • ૨૦૦૨ – 'એમ.એન.૨૦૦૨' નામનો લઘુગ્રહ (asteroid), પૃથ્વીથી ૭૫,૦૦૦ માઇલ (૧,૨૦,૦૦૦ કિમી.) નાં અંતરેથી પસાર થયો, આ અંતર પૃથ્વી અને ચંદ્રનાં અંતરનાં ત્રીજા ભાગનું ગણાય.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ