ગાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
નાનું Reverted edits by 112.110.147.30 (talk) to last revision by Escarbot
લીટી ૧૦: લીટી ૧૦:
ગીરગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલ થી લઇ અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે

આ ગાય સરેરાશ ૩૮૫ કિ. વજન તથા ૧૩૦ સે.મી. ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.
આ ગાય સરેરાશ ૩૮૫ કિ. વજન તથા ૧૩૦ સે.મી. ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.

હિ હિ હિ.

૦૧:૨૭, ૨૭ જાન્યુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

તમિલનાડુમાં ગાય

ગાયભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અનેં લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમય થી થતું આવ્યું છે.કારણં કે તેનીં દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે.

હિંદુ સંસ્કુતિમાં ગાયનું પ્રદાનં

હિન્દુ માન્યતા અનુંસાર તેનાં દરેક અંગમાં દેવતાઓ વાસ કરે છે તેથી ગાયને માતા તરીકે ગણી માન આપવામાં આવે છે, પૌરાણીક કામધેનું ગાય દરેક ઇચ્છા પુરી કરે છે તેવું માનંવામા આવે છે. નંદિનીં નામની ગાયતો સ્વર્ગમાં રહે છે અનેં તેનું લાલન પાલન દેવતાઓ કરે છે.

ગાયનીં જાતો

આમતો ગાય દુનીયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અનેં હવામાનં અનુંસાર તે અલગ અલગ રંગ,આકાર અનેં દેખાવમાં જોવા મળે છે.

ગીર ગાય

ગીરગાય ગોળ ઉપસેલું કપાળ તથા લાંબા લટકતા કાન ધરાવે છે. તેનાં શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલાં હોય છે. તેનો રંગ લાલ થી લઇ અને પીળો તથા સફેદ હોય છે. ગીરગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે આ ગાય સરેરાશ ૩૮૫ કિ. વજન તથા ૧૩૦ સે.મી. ઊંચાઇ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં ૧૫૯૦ કિ.ગ્રા. દૂધ આપે છે.