જૂન ૧૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: hy:Հունիսի 15, krc:15 июнь |
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: rue:15. юн |
||
લીટી ૧૨૭: | લીટી ૧૨૭: | ||
[[roa-rup:15 Cirishar]] |
[[roa-rup:15 Cirishar]] |
||
[[ru:15 июня]] |
[[ru:15 июня]] |
||
[[rue:15. юн]] |
|||
[[sah:Бэс ыйын 15]] |
[[sah:Бэс ыйын 15]] |
||
[[scn:15 di giugnu]] |
[[scn:15 di giugnu]] |
૦૭:૦૮, ૪ ફેબ્રુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
૧૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૬૬૭ – પ્રથમ માનવ રક્તાધાન (રક્ત ચડાવવાનું) (Blood transfusion), 'ડૉ.જીન-બાપ્ટિસ્ટ ડેની'ની દેખરેખ હેઠળ કરાયું.
- ૧૭૫૨ – 'બેન્ઝામિન ફ્રેન્કલિને' (Benjamin Franklin) સાબીત કર્યું કે આકાશી વિજળી (Lightning) એ વિદ્યુત (Electricity) છે.
- ૧૮૪૪ – 'ચાર્લસ ગુડયરે' (Charles Goodyear) રબ્બર (Rubber)ને મજબુત બનાવવાની પ્રક્રિયા, 'વલ્કનાઇઝેશન' (Vulcanization)નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.
- ૨૦૦૨ – 'એમ.એન.૨૦૦૨' નામનો લઘુગ્રહ (asteroid), પૃથ્વીથી ૭૫,૦૦૦ માઇલ (૧,૨૦,૦૦૦ કિમી.) નાં અંતરેથી પસાર થયો, આ અંતર પૃથ્વી અને ચંદ્રનાં અંતરનાં ત્રીજા ભાગનું ગણાય.
જન્મ
- ૧૯૫૦ – લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal), ભારતીય ઉદ્યોગપતિ.