દસાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧: લીટી ૧:
દસાડા તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[દસાડા]] આ તાલુકાનું મુખ્ય મથક છે.
'''દસાડા તાલુકો''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]] આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. [[દસાડા]] આ તાલુકાનું મુખ્ય મથક છે.


આ તાલુકાના છેવાડના ગામો, કછ્છના નાના રણમા મીઠુ પકવવામા આવે છે. જેનુ મુખ્ય મથક ઝિઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે.
આ તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. જેનું મુખ્ય મથક ઝિંઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે.

{{stub}} [[Category:ભૂગોળ]] [[Category:ગુજરાતનાં તાલુકા મથકો]] [[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
== બાહ્ય કડીઓ ==
* [http://surendranagardp.gujarat.gov.in/surendranagar/taluka/dasda/index.htm દસાડા તાલુકા પંચાયતનું જાળસ્થળ]

{{સ્ટબ}}

[[શ્રેણી:ભૂગોળ]]
[[શ્રેણી:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]

૨૨:૧૯, ૯ ફેબ્રુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

દસાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. દસાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. જેનું મુખ્ય મથક ઝિંઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે.

બાહ્ય કડીઓ