દસાડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
લીટી ૯૬: લીટી ૯૬:
== બાહ્ય કડીઓ ==
== બાહ્ય કડીઓ ==
* [http://surendranagardp.gujarat.gov.in/surendranagar/taluka/dasda/index.htm દસાડા તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://surendranagardp.gujarat.gov.in/surendranagar/taluka/dasda/index.htm દસાડા તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160515 દસાડા તાલુકા વિશે માહિતી]


{{સ્ટબ}}
{{સ્ટબ}}

૨૩:૧૬, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

દસાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. દસાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. જેનું મુખ્ય મથક ઝિંઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે.

દસાડા તાલુકામાં આવેલાં ગામો

Adariyana Ahmedgadh Akhiyana Alampura Ambala Amnagar Bajana Bamanva Bhadena Bhalgam Bubvana Chhabali Chhatrot Chikasar Dasada Degam Dhama Echhvada Erwada Fatepur Gavana Gediya Ghaspur Goriyavad Gosana Haripura Hathipura Hebatpur Jagdishan Jainabad Jarvala Jivangadh Joravarpura Kacholiya Kamalpur Kamalpur Kathada Kharaghoda (CT) Kherva Kochada Limbad Malanpur Malvan Manavada Mera Metasar Mithagodha Mota Ubhada Moti Majethi Mulada Nagadka Nagvada Nana Goraiya Nani Majethi Nava Sadla Navapura Naviyani Navrangpura Odu Padiwada Panva Patdi Pipli Porda Rajpar Ramgari Rasulabad Rozva Rustamgadh Sali Savda Savlas Sedla Sidhsar Surajpura Surel Sushiya Upariyala Vachharajpura Vadgam Vaghada Valevada Vanod Visavadi Visnagar Zadiyana Zezra Zezri Zinzuwada

બાહ્ય કડીઓ