નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
SilvonenBot (ચર્ચા | યોગદાન) નાનું r2.5.4) (રોબોટ ઉમેરણ: fi:Nagaland |
નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: tr:Nagaland |
||
લીટી ૯૩: | લીટી ૯૩: | ||
[[tg:Нагаланд]] |
[[tg:Нагаланд]] |
||
[[th:รัฐนากาแลนด์]] |
[[th:รัฐนากาแลนด์]] |
||
[[tr:Nagaland]] |
|||
[[uk:Нагаленд]] |
[[uk:Нагаленд]] |
||
[[vi:Nagaland]] |
[[vi:Nagaland]] |
૧૯:૧૪, ૬ માર્ચ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.
આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.
નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ
નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.
- કૈફાઇર જિલ્લો
- કોહિમા જિલ્લો
- જુન્હેમોટો જિલ્લો
- દીમાપૂર જિલ્લો
- ટ્વેનસાંગ જિલ્લો
- પેરેન જિલ્લો
- ફેક જિલ્લો
- મોકોક્ચુન્ગ જિલ્લો
- મોન જિલ્લો
- લોન્ગલેન્ગ જિલ્લો
- વોખા જિલ્લો
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |