પડધરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૬૯: લીટી ૬૯:


{{સ્ટબ}}
{{સ્ટબ}}
{{ઢાંચો:રાજકોટ જિલ્લાનાં તાલુકાઓ}}


[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો]]

૦૧:૩૧, ૧૦ એપ્રિલ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

પડધરી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. પડધરી આ તાલુકાનું મુખ્ય મથક છે.

પડધરી તાલુકામા ૬૨ ગામોનો સમાવેશ થાય છે. અહીંના ધારાસભય નિલેશ લુનાગરિયા છે.

પડધરી તાલુકામા આવેલા ગામો

અબદળકા અમરેલી બાગી  બોડી ધોડી  ચણોલ મોટી  ચણોલ નાની  ચણોલ નવી  છેલ્લી ધોડી  દહીસરડા (અજી)  દહીસરડા ઉંડ  દેપાલીયા  ધોળકીયા ધુનાના ગામ  દોમડા ભાયુણા ડુંગરકા ફતેપર  ગઢડા ગોવીંદપર  હડમતીયા  હરીપર  હીડાદ  ઇન્ટાળા નાના  ઇશ્વરીયા  જીલારીયા  જીવાપર  જોધપુર છાલા  કેરાળા  ખજુરડી  ખાખડા બેલા  ખંભાળા  ખામતા  ખંધેરી  ખીજડીયા મોટા  ખીજડીયા નાના  ખોડાપીપર  ખોખરી  મેટોડા  મોવીયા  નાનાવાડા  નારણકા નારા  પડધરી રડાડ  રામપર મોટા  રામપર પતી રંગપર  રોજીયા  રૂપાવતી  સંગાળીયા નાના  સલ પીપલીયા  સરપદાડ  સુવાગ  તરધારી થોરીયાળી  ઉકરડા વચલી ધોડી  વણપરી  વીસામણ  અમરગઢ 


બાહ્ય કડીઓ

રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. રાજકોટ
  2. ગોંડલ
  3. જેતપુર
  4. ધોરાજી
  5. કોટડા-સાંગાણી
  6. ઉપલેટા
  7. જામકંડોરણા
  8. પડધરી
  9. લોધિકા
  10. જસદણ
  11. વીંછીયા

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન