વિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: hif:Vigyan
નાનું રોબોટ ઉમેરણ: map-bms:Ilmu
લીટી ૧૦૯: લીટી ૧૦૯:
[[lt:Mokslas]]
[[lt:Mokslas]]
[[lv:Zinātne]]
[[lv:Zinātne]]
[[map-bms:Ilmu]]
[[mg:Siansa]]
[[mg:Siansa]]
[[mhr:Шанче]]
[[mhr:Шанче]]

૧૫:૪૭, ૧૦ એપ્રિલ ૨૦૧૧ સુધીનાં પુનરાવર્તન

પરમાણુનું બ્હોર મૉડેલ, વિજ્ઞાન ના ઇતિહાસમાં રજુ થયેલા અનેક વાદની જેમ પ્રયોગો દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.

વિજ્ઞાન ના નીચે જણાવ્યા મુજબ વિવિધ અર્થ છે.

  • વૈજ્ઞાનિક પદ્ધતિ : જે જ્ઞાનને વર્ગીકૃત કરી સમજવાની પ્રક્રિયા છે.
  • ઉપર જણાવેલ પ્રક્રિયા દ્વારા ભેગું કરેલ જ્ઞાન.

વિજ્ઞાન ના ક્ષેત્રોનું મુખ્ય બે પરિમાણ માં વર્ગીકરણ થઇ શકે છે.

  • શુદ્ધ(નિયમો અને વાદો નું ઘડતર) ની સામે વ્યવહારુ(નિયમોનો રોજીંદી જીંદગીમાં માનવની જરૂરિયાતો પૂરી પાડવામાં ઉપયોગ.)
  • પ્રકૃતિ(કુદરતમાં જોવા મળતી ઘટનાઓનો અભ્યાસ) ની સામે સમાજ(મનુષ્યના વર્તન અને સમાજનો અભ્યાસ)

વિજ્ઞાન ના ક્ષેત્રો

પ્રકૃતિ વિજ્ઞાન

વ્યવહારુ વિજ્ઞાન

સમાજ વિજ્ઞાન

વૈજ્ઞાનિકો

ઢાંચો:Link FA ઢાંચો:Link FA